એક રેખા દ્વારા યામ અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $49 \text{ ચોરસ એકમ}$ છે. જો ઉગમબિંદુથી આ રેખા પર દોરેલો લંબ ધન $X$-અક્ષ સાથે $45^\circ$ નો ખૂણો બનાવે, તો રેખાનું સમીકરણ શોધો:

  • A
    $x + y = 7$
  • B
    $x + y = 7\sqrt{2}$
  • C
    $x + y = \sqrt{2}$
  • D
    $x + y = 2$

Explore More

Similar Questions

સીધી રેખા $2x - 3y + 17 = 0$ એ $(7, 17)$ અને $(15, \beta)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે,તો $\beta$ ની કિંમત શોધો.

રેખાઓના સમીકરણો શોધો જે અક્ષો પર અંતઃખંડ બનાવે છે જેનો સરવાળો $8$ અને ગુણાકાર $15$ છે.

$(3, -2)$ અને $(-1, 4)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

જો $PS$ એ $P(2,2)$,$Q(6,-1)$ અને $R(7,3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની મધ્યગા હોય,તો $(1,-1)$ માંથી પસાર થતી અને $PS$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

રેખા $3x - 4y + 2 = 0$ ને સમાંતર અને બિંદુ $(-2, 3)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo