વિધેય $f(x) = \sqrt{x - 1} + \sqrt{3 - x}$ નો પ્રદેશ (domain) ... છે.

  • A
    $[0, \infty)$
  • B
    $R$
  • C
    $[1, 3]$
  • D
    $[2, 2]$

Explore More

Similar Questions

જો $[x]^2-5[x]+6=0$ હોય,જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે,તો

ધારો કે $f(x) = \cos(\pi(|x| + 2[x]))$,જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો:

વાસ્તવિક મૂલ્ય ધરાવતા વિધેય $f(x) = \frac{x+2}{9-x^{2}}$ નો પ્રદેશ શોધો.

નીચે આપેલ વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શોધો:
$f(x) = -|x|$

જો $f:[2, \infty) \rightarrow R$ એ $f(x)=x^2-4x+5$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો $f$ નો વિસ્તાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo