$ax^2 + (a + b)xy + by^2 + x + y = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓના સમીકરણો કયા છે?

  • A
    $ax + by + 1 = 0$,$x + y = 0$
  • B
    $ax + by - 1 = 0$,$x + y = 0$
  • C
    $ax + by + 1 = 0$,$x - y = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$PQR$ એ $P(2, 1)$ પર કાટખૂણો ધરાવતો કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો રેખા $QR$ નું સમીકરણ $2x + y = 3$ હોય,તો રેખાઓ $PQ$ અને $PR$ ની જોડી દર્શાવતું સમીકરણ કયું છે?

નીચેનામાંથી કયું સમીકરણ બિંદુ $(1, 0)$ માંથી પસાર થતી અને $2x^2 - xy - y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓને સમાંતર હોય તેવી રેખાઓની જોડીનું સંયુક્ત સમીકરણ દર્શાવે છે?

$ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ પૈકી એકનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા $5$ ગણો હોય,તો

રેખા $x = a$ અને રેખાઓની જોડી $x^2 - 3y^2 = 0$ દ્વારા કેવા પ્રકારનો ત્રિકોણ બને છે?

સમીકરણ $2x^2 + 4xy - py^2 + 4x + qy + 1 = 0$ એ બે પરસ્પર લંબ રેખાઓ દર્શાવશે,જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo