વિધેય $f(x) = 1 - e^{-x^2/2}$ એ

  • A
    બધા $x$ માટે ઘટતું વિધેય છે
  • B
    બધા $x$ માટે વધતું વિધેય છે
  • C
    $x < 0$ માટે ઘટતું અને $x > 0$ માટે વધતું વિધેય છે
  • D
    $x < 0$ માટે વધતું અને $x > 0$ માટે ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

વિધેય જે $\left( \frac{\pi}{2}, \frac{3\pi}{2} \right)$ અંતરાલમાં ન તો ઘટતું છે કે ન તો વધતું છે,તે કયું છે?

જે અંતરાલમાં $y = -x^{2} + 6x - 3$ વધતું વિધેય છે તે અંતરાલ કયો છે?

વિધેય $f(x) = 2x^3 - 6x + 5$ એ વધતું વિધેય છે,જો

વિધેય $f(x) = (x + 2) e^{-x}$ એ

$x = 2\pi / 3$ આગળ વિધેય $f(x) = \sin x$ નો પ્રકાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo