પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $L$ છે. $E$ જેટલું e.m.f. ધરાવતો કોષ તારના ધન છેડાથી $\frac{L}{5}$ લંબાઈ પર સંતુલિત થાય છે. જો તારની લંબાઈમાં $\frac{L}{2}$ જેટલો વધારો કરવામાં આવે,તો તે જ કોષ $x$ અંતરે સંતુલન બિંદુ આપશે. $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{5L}{12}$
  • B
    $\frac{4L}{15}$
  • C
    $\frac{3L}{10}$
  • D
    $\frac{2L}{15}$

Explore More

Similar Questions

પોટેન્શિયોમીટર એટલે શું? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

પોટેન્શિયોમીટરના પરિપથમાં $2\,V$ $e.m.f.$ અને $5\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતો કોષ,$1000\,cm$ લંબાઈ અને $15\,\Omega$ અવરોધ ધરાવતા સમાન વાયર સાથે જોડાયેલ છે. વાયરનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ (સ્થિતિમાન પ્રચલન) શોધો.

$100 \, cm$ લંબાઈના પોટેન્શિયોમીટર વાયરનો અવરોધ $10 \, \Omega$ છે. તેને $R$ અવરોધ અને $2 \, V$ ના $emf$ ધરાવતા અને નહિવત આંતરિક અવરોધ વાળા કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $10 \, mV$ ના $emf$ ધરાવતા સ્ત્રોતને પોટેન્શિયોમીટર વાયરની $40 \, cm$ લંબાઈ સામે સંતુલિત કરવામાં આવે છે. બાહ્ય અવરોધ $R$ નું મૂલ્ય શું છે?

Difficult
View Solution

આકૃતિમાં,$l = 100 \, cm$ લંબાઈ અને $9 \, \Omega$ અવરોધ ધરાવતો પોટેન્શિયોમીટરનો તાર $E_1 = 10 \, V$ emf અને $r_1 = 1 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડાયેલ છે. $E_2 = 5 \, V$ emf અને $r_2 = 2 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતો બીજો કોષ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. જ્યારે લંબાઈ $AC$ ............... $cm$ હોય ત્યારે ગેલ્વેનોમીટર $G$ માં કોઈ વિચલન જોવા મળશે નહીં.

અવગણ્ય આંતરિક અવરોધ અને $2 \ V$ $emf$ ધરાવતા કોષ સાથે $10 \ cm$ લંબાઈનો વાયર જોડેલ છે. વાયરનો અવરોધ $3 \ \Omega$ છે. $10 \ mV/cm$ જેટલો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ મેળવવા માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય ................ $\Omega$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo