બિંદુઓ $(3, 4, 5)$ અને $(4, 6, 3)$ ને જોડતા રેખાખંડનો, બિંદુઓ $(-1, 2, 4)$ અને $(1, 0, 5)$ ને જોડતી રેખા પરના પ્રક્ષેપની લંબાઈ કેટલી થાય?

  • A
    $\frac{4}{3}$
  • B
    $\frac{5}{4}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $\left( \frac{1}{2}, \frac{1}{3}, n \right)$ એ રેખાના દિક્કોસાઇન (direction cosines) હોય,તો $n$ ની કિંમત શોધો.

જો એક રેખાના દિક્કોસાઇન $\left(\frac{a}{\sqrt{83}}, \frac{5}{\sqrt{83}}, \frac{c}{\sqrt{83}}\right)$ હોય અને $c-a=4$ હોય,તો $ca=$

એક રેખા $x$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને $y$ તથા $z$-અક્ષ સાથે સમાન ખૂણા બનાવે છે,તો તે રેખાના દિકકોસાઈન (direction cosines) શોધો.

એક સદિશ $v$ એ $x$-અક્ષ,$y$-અક્ષ અને $z$-અક્ષ સાથે સમાન ખૂણે નમેલો છે. તેના દિકકોસાઈન શું છે?

જેની દિશા ગુણોત્તર $(1, 2, 1)$ અને $(2, -3, 6)$ ના પ્રમાણમાં હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo