આકૃતિમાં દર્શાવેલ લૂપ $V$ જેટલા અચળ વેગથી કાગળના સમતલને લંબ અંદરની તરફ રહેલા $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • A
    $e = \frac{3}{4}BLV$,$P$ ની સાપેક્ષે $Q$ ધન છે
  • B
    $e = \frac{1}{4}BLV$,$Q$ ની સાપેક્ષે $P$ ધન છે
  • C
    $e = 0$
  • D
    $e = \frac{1}{4}BLV$,$P$ ની સાપેક્ષે $Q$ ધન છે

Explore More

Similar Questions

$2 \ m$ લંબાઈનો એક પાતળો તાર $xy$-સમતલને લંબ છે. તે $v = (2\hat{i} + 3\hat{j} + \hat{k}) \ m/s$ ના વેગથી $B = (\hat{i} + 2\hat{j}) \ Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો તારના છેડાઓ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત પોટેન્શિયલ તફાવત (emf) કેટલું હશે?

એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }$ દ્વારા આપવામાં આવે છે. $d$ બાજુવાળો એક ચોરસ લૂપ તેના ધાર $x$ અને $y$ અક્ષો પર રહે તે રીતે મૂકવામાં આવ્યો છે. લૂપને અચળ વેગ $\overrightarrow{ v }= v _{0} \hat{ i }$ થી ગતિ કરાવવામાં આવે છે. લૂપમાં પ્રેરિત emf કેટલું હશે?

જો $R$ જેટલા કુલ અવરોધ ધરાવતા બંધ પરિપથમાં $I$ જેટલો પ્રવાહ વહેતો હોય,તો તેને $V$ જેટલી અચળ ઝડપથી ખેંચતા લૂપમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાનો દર કેટલો હશે? ($L=$ વાહકની લંબાઈ,$B=$ ચુંબકીય ક્ષેત્ર)

એક વિમાનની પાંખનો ફેલાવો (wing span) $20$ $m$ છે. તે એવા ક્ષેત્રમાં ઉડી રહ્યું છે જ્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $5 \times 10^{-5} \, T$ છે,અને તેનો વેગ $360 \, km/h$ છે. પાંખોના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ....... $V$ હશે.

$L$ લંબાઈનો એક ધાતુનો સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્ર '$B$' ને લંબ છે. પરિપથનો કુલ અવરોધ '$R$' છે. સળિયાને અચળ ઝડપ '$V$' થી આકૃતિમાં દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo