અંતરાલ $\left( 0, \frac{\pi}{2} \right)$ માં $\sin \left( x + \frac{\pi}{6} \right) + \cos \left( x + \frac{\pi}{6} \right)$ ની મહત્તમ કિંમત કયા બિંદુએ મળે છે?

  • A
    $x = \frac{\pi}{12}$
  • B
    $x = \frac{\pi}{6}$
  • C
    $x = \frac{\pi}{3}$
  • D
    $x = \frac{\pi}{2}$

Explore More

Similar Questions

$12 \sin x - 5 \cos x + 3$ ની મહત્તમ કિંમત શોધો.

$p$ ના કેટલા પૂર્ણાંક મૂલ્યો માટે સમીકરણ $99 \cos 2\theta - 20 \sin 2\theta = 20p + 35$ નો ઉકેલ મળે?

જો $A + B = \frac{\pi}{2}$ હોય,તો $\cos A \cos B$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

$\cos \theta + \sin \theta$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

જો $f(\theta) = \frac{\sin^4 \theta + 3 \cos^2 \theta}{\sin^4 \theta + \cos^2 \theta}$,$\theta \in R$ નો વિસ્તાર $[\alpha, \beta]$ હોય,તો અનંત $G.P.$ નો સરવાળો,જેનું પ્રથમ પદ $64$ અને સામાન્ય ગુણોત્તર $\frac{\alpha}{\beta}$ છે,તે કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo