બિંદુ $P(3, b)$ એ $A(1, 2)$ અને $B(4, 5)$ ને જોડતા રેખાખંડનું $A$ થી $2:1$ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો $b$ ની કિંમત શોધો.

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

$A (1, -2)$ અને $B (-7, 1)$ આપેલા બિંદુઓ છે. રેખા $AB$ પર બિંદુ $P$ શોધો જેથી $P-A-B$ અને $3AP = 5AB$ થાય.

બિંદુ $P(-2, 3)$ એ $A(4, -9)$ અને $B(-3, 5)$ ને જોડતા રેખાખંડનું $A$ થી શરૂ કરીને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. ($: 1$ માં)

જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ $A(3,2)$,$B(4,5)$ અને $C(2,3)$ હોય,તો ચોથા શિરોબિંદુ $D$ ના યામ શોધો.

બિંદુ $P (2, b)$ એ $A (1, 2)$ અને $B (4, 5)$ ને જોડતા રેખાખંડનું $A$ થી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? $b$ ની કિંમત પણ શોધો.

$A(0, 0)$ અને $B(4, 8)$ માટે,$M$ એ $\overline{AB}$ નું મધ્યબિંદુ છે અને $N$ એ $\overline{BM}$ નું મધ્યબિંદુ છે,તો $N$ ના યામ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo