$9x^{2}-18|x|+5=0$ સમીકરણના બીજનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $\frac{25}{9}$
  • B
    $\frac{25}{81}$
  • C
    $\frac{5}{27}$
  • D
    $\frac{5}{9}$

Explore More

Similar Questions

જો $p, q, r$ એ $A.P.$ માં હોય અને ધન હોય,તો દ્વિઘાત સમીકરણ $px^2 + qx + r = 0$ ના બીજ વાસ્તવિક હોય તે માટે

સમીકરણ $\sqrt{x + 3 - 4\sqrt{x - 1}} + \sqrt{x + 8 - 6\sqrt{x - 1}} = 1$ નો ઉકેલ ગણ શું છે?

આપેલ સમીકરણ $(p - q){x^2} + (q - r)x + (r - p) = 0$ ના બીજ શું છે?

$x$ ની એવી વાસ્તવિક સંખ્યાઓ કેટલી છે કે જેના માટે એક સમદ્વિબાજુ ત્રિકોણ અસ્તિત્વ ધરાવે છે જેના બે ખૂણાઓનું માપ અંશમાં $2x + 7$ અને $7x + 10$ છે?

જો $x^2+x-6$ એ $2x^3+x^2+ax+b$ નો અવયવ હોય,તો $6a+13b=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo