વર્તુળો $x^2+y^2+2x-2y-2=0$ અને $x^2+y^2-2x+2y+1=0$ ને દોરેલા સામાન્ય સ્પર્શકોના ઢાળનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $-1$
  • B
    $3$
  • C
    $\frac{-8}{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

એક ચોરસની બે બાજુઓ રેખાઓ $x=-5$ અને $y=4$ પર છે. વિકર્ણોનું છેદબિંદુ $(3,-4)$ છે. $x=-5$ પર આવેલા બે ક્રમિક શિરોબિંદુઓ પર ચોરસના પરિવર્તુળને દોરેલા સ્પર્શકોનું છેદબિંદુ શોધો.

રેખા $ax + by + c = 0$ એ વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + d = 0$ નો અભિલંબ હોય તો

રેખા $x \cos \alpha + y \sin \alpha = p$ એ વર્તુળ ${x^2} + {y^2} = {a^2}$ ને સ્પર્શે તે માટેની શરત કઈ છે?

જો બિંદુ $(10,4)$ માંથી વર્તુળ $x^2+y^2=a^2$ પર દોરેલા સ્પર્શકોની જોડી પરસ્પર લંબ હોય,તો $a=$

જો વર્તુળ $S = x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ એ ત્રણ વર્તુળો $x^2 + y^2 + 4x + 4y + 7 = 0$,$x^2 + y^2 - 4x + 4y + 7 = 0$ અને $x^2 + y^2 - 4x - 4y + 7 = 0$ ને લંબચ્છેદી હોય,તો વર્તુળ $S = 0$ પર બિંદુ $(\sqrt{3}, 2)$ આગળ દોરેલા સ્પર્શકનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo