ચોરસના અંતઃવૃત્ત અને પરિવૃત્તનાં ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:1$
  • B
    $2:1$
  • C
    $1:2$
  • D
    $3:1$

Explore More

Similar Questions

એક લંબચોરસ ખેતરને સમતલ કરવા માટે $50$ પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે $Rs. 110$ ખર્ચ થાય છે. જો લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $11: 5$ હોય, તો ખેતરની લંબાઈ ($m$ માં) શોધો.

એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $\frac{1}{2}: \frac{1}{3}: \frac{1}{4}$ છે. જો પરિમિતિ $52 \text{ cm}$ હોય,તો સૌથી નાની બાજુની લંબાઈ ........ $\text{cm}$ છે.

$6\,m$ પાયો અને $6.5\,m$ કર્ણ ધરાવતા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ........$m^2$ છે.

એક વર્તુળ અને એક લંબચોરસની પરિમિતિ સમાન છે. લંબચોરસની બાજુઓ $18 \text{ cm}$ અને $26 \text{ cm}$ છે. તો વર્તુળનું ક્ષેત્રફળ .......... $\text{cm}^2$ થાય. [$\pi = \frac{22}{7}$ લો]

એક લંબચોરસ હોલના ભોંયતળિયાના માપ $4\, m \times 3\, m$ છે. આ હોલના ભોંયતળિયાને ટાઇલ્સ તોડ્યા વગર $8\, cm \times 6\, cm$ ની લંબચોરસ ટાઇલ્સ વડે સંપૂર્ણપણે ઢાંકવાનું છે. તો જરૂરી ટાઇલ્સની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo