ત્રિકોણ $ABC$ ની બાજુઓનો ગુણોત્તર $5:12:13$ છે અને તેનું ક્ષેત્રફળ $270$ છે. તો ત્રિકોણની બાજુઓ શોધો:

  • A
    $5, 12, 13$
  • B
    $10, 24, 26$
  • C
    $15, 36, 39$
  • D
    $20, 48, 52$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $a:b:c = 7:8:9$ હોય,તો $\cos A : \cos B : \cos C =$

$\triangle ABC$ માં,જો $a=6$,$b=5$ અને $c=4$ હોય,તો $\cos 2A$ ની કિંમત શોધો.

$\triangle ABC$ માં,જો $a = 2b$ અને $|A - B| = \frac{\pi}{3}$ હોય,તો $\angle C = $

$\triangle ABC$ માં,જો $3a = b + c$ હોય,તો $\cot \frac{B}{2} \cot \frac{C}{2}$ ની કિંમત કેટલી થાય?

સામાન્ય સંકેતો સાથે, જો ત્રિકોણની બાજુઓની લંબાઈ $3 \text{ units}$, $5 \text{ units}$ અને $7 \text{ units}$ હોય, તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo