એક સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ રેખાઓ $x - y + 2 = 0$ અને $7x - y + 3 = 0$ ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો $P(1, 2)$ માં છેદતા હોય અને શિરોબિંદુ $A$ (ઉગમબિંદુથી અલગ) $y$-અક્ષ પર હોય,તો $A$ નો $y$-યામ શોધો.

  • A
    $2$
  • B
    $\frac{7}{4}$
  • C
    $\frac{7}{2}$
  • D
    $\frac{5}{2}$

Explore More

Similar Questions

$3x - 4y + 7 = 0$ અને $12x + 5y - 2 = 0$ રેખાઓ વચ્ચેના લઘુકોણના દ્વિભાજકનું સમીકરણ શોધો.

Difficult
View Solution

જો બિંદુ $(a, b)$ થી રેખાઓ $2x + 3y + 4 = 0$ અને $3x - 2y + 4 = 0$ પર દોરેલા લંબની લંબાઈ સમાન હોય,તો બિંદુ $(a, b)$ કઈ રેખા પર આવેલું છે?

$3x + 4y - 11 = 0$ અને $12x + 5y + 2 = 0$ થી સમાન અંતરે આવેલા અને ઉગમબિંદુની નજીક હોય તેવા બિંદુઓનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

ધારો કે $A(1,0)$, $B(2,-1)$, અને $C(\frac{7}{3},\frac{4}{3})$ ત્રણ બિંદુઓ છે. જો $\angle ABC$ ના દ્વિભાજકનું સમીકરણ $\alpha x+\beta y=5$ હોય, તો $\alpha^2+\beta^2$ ની કિંમત શોધો.

$\triangle ABC$ માં,ધારો કે $y=x$ એ $\angle B$ ના ખૂણાના દ્વિભાજકનું સમીકરણ છે અને બાજુ $AC$ નું સમીકરણ $2x-y=2$ છે. જો $2AB=BC$ હોય અને બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(4,6)$ અને $(\alpha, \beta)$ હોય,તો $\alpha+2\beta$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo