તોપના ગોળાનો અવાજ સ્થાન $A$ કરતા સ્થાન $B$ પર એક સેકન્ડ મોડો સંભળાય છે. જો અવાજની ઝડપ સમાન હોય,તો

  • A
    સ્થાન $A$ અને $B$ એ અતિવલયના નાભિઓ છે,અને તોપનું સ્થાન અતિવલયની એક શાખા પર છે
  • B
    સ્થાન $A$ અને $B$ એ ઉપવલયના નાભિઓ છે,અને તોપનું સ્થાન ઉપવલય પર છે
  • C
    સ્થાન $A$ અથવા $B$ માંથી એક પરવલયનું નાભિ છે,અને તોપનું સ્થાન પરવલય પર છે
  • D
    આપેલ માહિતી પરથી $A, B$ અને તોપના સ્થાનનું વર્ણન કરવું શક્ય નથી

Explore More

Similar Questions

શંકુ $x^2 - (y - 1)^2 = 1$ ના આલેખમાં ઉગમબિંદુમાંથી પસાર થતી ધન ઢાળવાળી એક સ્પર્શક રેખા છે. જો સ્પર્શબિંદુ $(a, b)$ હોય,તો શંકુના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

ધારો કે $LL^{\prime}$ એ અતિવલયના નાભિ $S$ માંથી પસાર થતું નાભિલંબ છે અને $A^{\prime}$ એ અતિવલયનું સામેનું શિરોબિંદુ છે. જો ત્રિકોણ $A^{\prime}LL^{\prime}$ સમબાજુ હોય,તો અતિવલયની ઉત્કેન્દ્રતા શોધો.

ધારો કે બિંદુ $C(0,-b)$ માંથી અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ પર દોરેલા સ્પર્શકો અતિવલયને બિંદુઓ $A$ અને $B$ માં સ્પર્શે છે. જો $\Delta ABC$ કાટકોણ ત્રિકોણ હોય,તો $\frac{a^2}{b^2}$ ની કિંમત કેટલી થાય -

જો સીધી રેખા $(a-1)x - by + 4 = 0$ એ અતિવલય $xy = 1$ ને લંબ હોય, તો નીચેનામાંથી કયું સાચું નથી?

અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ ના એક નાભિલંબ દ્વારા અતિવલયના કેન્દ્ર આગળ બનતો ખૂણો $2 \operatorname{Tan}^{-1}\left(\frac{3}{2}\right)$ છે. જો $b^2=36$ અને $e$ એ આપેલ અતિવલયની ઉત્કેન્દ્રતા હોય,તો $\sqrt{a^2+e^2}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo