$(x+a)^{47}-(x-a)^{47}$ ના વિસ્તરણમાં સાદું રૂપ આપ્યા પછી કુલ પદોની સંખ્યા કેટલી થાય?

  • A
    $24$
  • B
    $47$
  • C
    $18$
  • D
    $96$

Explore More

Similar Questions

$3^{400}$ સંખ્યાના છેલ્લા બે અંકો કયા છે?

ધારો કે $x \in \mathbb{R}$ એટલું નાનું છે કે $x$ ની બે થી મોટી ઘાત અવગણ્ય છે. આવા $x$ માટે,જો $(1-x)^3(2+x)^6$ ને $a+bx+cx^2$ દ્વારા અંદાજિત કરવામાં આવે,તો $a+b+c=$

$(x^2 - x - 1)^{99}$ ના સહગુણકોનો સરવાળો કેટલો થાય?

$(1+x+x^2)^n$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો કેટલો થાય?

જો $(1+x)^p(1-x)^q$ ના વિસ્તરણમાં $x$ અને $x^2$ ના સહગુણકો અનુક્રમે $1$ અને $-2$ હોય,તો $p^2+q^2$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo