$ \int \frac{e^{6 \log x}-e^{5 \log x}}{e^{4 \log x}-e^{3 \log x}} dx $ ની કિંમત શોધો.

  • A
    $ \frac{x^{2}}{2} + c $
  • B
    $ \frac{x^{3}}{3} + c $
  • C
    $ \frac{x^{4}}{4} + c $
  • D
    $ \frac{x^{5}}{5} + c $

Explore More

Similar Questions

સમય $t$ પર કણનો વેગ $v = 6t - \frac{t^2}{6}$ સંબંધ દ્વારા આપવામાં આવે છે. $t = 0$ સમયે તેનું સ્થાનાંતર $S$ શૂન્ય છે,તો $3 \text{ s}$ માં કાપેલું અંતર કેટલું હશે?

જો $\int \frac{\cos 8 x+1}{\cot 2 x-\tan 2 x} \,d x=A \cos 8 x+c$ હોય, જ્યાં $c$ એ સ્વૈચ્છિક અચળાંક છે, તો $A$ ની કિંમત શોધો.

જો $f'(x) = \frac{1}{x} + x$ અને $f(1) = \frac{5}{2}$ હોય,તો $f(x) = $

$\int \frac{dx}{a^2 - x^2}$ ની કિંમત શોધો.

$\int \frac{\sin 4x}{\sin x} \, dx =$ (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo