$1$ ત્રિજ્યા ધરાવતા ત્રણ વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે?

  • A
    $2+\sqrt{3}$
  • B
    $3+\sqrt{3}$
  • C
    $4$
  • D
    $2+\frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

$x^2 + y^2 - 2y - 3 = 0$ અને $x^2 + y^2 - 8x - 18y + 93 = 0$ વર્તુળોને સ્પર્શતા સૌથી નાના વર્તુળનું કેન્દ્ર કયું છે?

એક લઘુકોણ $\triangle ABC$ માં,$A, B, C$ માંથી દોરેલા વેધને લંબાવતા તે પરિવૃતને અનુક્રમે $A_1, B_1, C_1$ બિંદુઓમાં છેદે છે. જો $\angle ABC = 45^{\circ}$ હોય,તો $\angle A_1 B_1 C_1$ ની કિંમત શોધો. ($^{\circ}$ માં)

ત્રિકોણ $PQR$ એ વર્તુળ $x^2 + y^2 = 25$ ની અંદર આવેલ છે. જો $Q$ અને $R$ ના યામ અનુક્રમે $(3, 4)$ અને $(-4, 3)$ હોય,તો $\angle QPR = \dots$

Difficult
View Solution

જો બિંદુ $\left( -\sqrt{8}, \sqrt{8} \right)$ માંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે $135^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા,વર્તૂળ $x = 5 \cos \theta, y = 5 \sin \theta$ ને $A$ અને $B$ બિંદુ આગળ છેદે,તો જીવા $AB$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

$x$-અક્ષને સમાંતર અને વર્તુળ $x^2+y^2-6x-4y-12=0$ ને સ્પર્શતી રેખાઓની જોડનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo