બે અવરોધો $60 \pm 0.36 \ \Omega$ અને $30 \pm 0.09 \ \Omega$ સમાંતર જોડાણમાં છે. તો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

  • A
    $20 \pm 0.08 \ \Omega$
  • B
    $20 \pm 0.06 \ \Omega$
  • C
    $20 \pm 0.03 \ \Omega$
  • D
    $20 \pm 0.10 \ \Omega$

Explore More

Similar Questions

એક સિસ્ટમની ઉર્જા $E(t) = \alpha^3 e^{-\beta t}$ તરીકે આપવામાં આવે છે,જ્યાં $t$ એ સમય છે અને $\beta = 0.3 \ s^{-1}$ છે. $\alpha$ અને $t$ ના માપનમાં ત્રુટિઓ અનુક્રમે $1.2 \%$ અને $1.6 \%$ છે. $t = 5 \ s$ સમયે,ઉર્જામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક ભૌતિક રાશિ $x$ એ $x = \frac{\sqrt{a}b^3}{c^4d^2}$ તરીકે સંબંધિત છે. રાશિઓ $a, b, c$ અને $d$ માં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે $2\%, 1\%, 3\%$ અને $4\%$ છે. $x$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક નળાકારની લંબાઈ $0.1 \; cm$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપવામાં આવે છે. તેનો વ્યાસ $0.01 \; cm$ ની લઘુત્તમ માપશક્તિ ધરાવતા વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. જો નળાકારની લંબાઈ અને વ્યાસ અનુક્રમે $5.0 \; cm$ અને $2.00 \; cm$ હોય,તો તેના કદની ગણતરીમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

જો સ્થિતિમાન $V = 100 \pm 0.5\,V$ અને પ્રવાહ $I = 10 \pm 0.2\,A$ આપેલ હોય,તો અવરોધનું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

જો ગોળાના પૃષ્ઠફળના માપનમાં ત્રુટિ $1.2 \%$ હોય,તો ગોળાના કદના નિર્ધારણમાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo