બે ટાવર $A$ અને $B$ ની ઊંચાઈ અનુક્રમે $45 \, m$ અને $15 \, m$ છે. ટાવર $B$ ના તળિયેથી ટાવર $A$ ની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. જો ટાવર $A$ ના તળિયેથી ટાવર $B$ ની ટોચનો ઉત્સેધકોણ $\theta$ હોય,તો $\sin \theta$ નું મૂલ્ય શોધો:

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{2}{\sqrt{3}}$
  • C
    $\frac{\sqrt{3}}{2}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

જો $\alpha + \beta + \gamma = 2\pi$ હોય,તો

જો $\log_a b + \log_b c + \log_c a = 0$ હોય,જ્યાં $a, b$ અને $c$ એ એક કરતા અલગ ધન વાસ્તવિક સંખ્યાઓ છે,તો $(\log_a b)^3 + (\log_b c)^3 + (\log_c a)^3$ ની કિંમત શું થાય?

$k$ ની કઈ કિંમત માટે $(\cos x + \sin x)^2 + k \sin x \cos x - 1 = 0$ એ નિત્યસમ બને?

$(\sec 2A + 1){\sec ^2}A = $

જો $\cot \theta + \tan \theta = m$ અને $\sec \theta - \cos \theta = n$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo