નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $p(x) = x^3 + 8$ ને ત્રણ શૂન્યો છે.
  • B
    $p(x) = x^2 - 36$ ને ત્રણ શૂન્યો છે.
  • C
    $p(x) = 4x^3 + x$ ને ત્રણ શૂન્યો છે.
  • D
    $p(x) = 4x^3 - x$ ને ત્રણ શૂન્યો છે.

Explore More

Similar Questions

$3x^{3}+x^{2}+2x+5$ ને $1+2x+x^{2}$ વડે ભાગો.

Difficult
View Solution

જો બહુપદી $x^{4}-6x^{3}+16x^{2}-25x+10$ ને બીજી બહુપદી $x^{2}-2x+k$ વડે ભાગવામાં આવે,તો શેષ $x+a$ મળે છે. $k$ અને $a$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$(x+1)$ એ ......... નો અવયવ નથી.

$k$ શોધો જેથી $x^{2}+2x+k$ એ $2x^{4}+x^{3}-14x^{2}+5x+6$ નો અવયવ બને. આ બંને બહુપદીઓના તમામ શૂન્યો પણ શોધો.

$x^{4}+2x^{3}+3x^{2}+2x+20$ ને $x^{2}+2x+2$ વડે ભાગો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo