એક અવલોકનકારે સ્થિર ઉદગમની સાપેક્ષે કેટલી વેગથી ગતિ કરવી જોઈએ જેથી તેને ઉદગમની આવૃત્તિ કરતા બમણી આવૃત્તિનો અવાજ સંભળાય?

  • A
    ધ્વનિના વેગ કરતા અડધા વેગથી ઉદગમ તરફ.
  • B
    ધ્વનિના વેગ જેટલા જ વેગથી ઉદગમથી દૂર.
  • C
    ધ્વનિના વેગ કરતા બમણા વેગથી ઉદગમ તરફ.
  • D
    ધ્વનિના વેગ જેટલા જ વેગથી ઉદગમ તરફ.

Explore More

Similar Questions

ગતિશીલ અવલોકનકાર અને સ્થિર ઉદગમ દ્વારા અવલોકિત આવૃત્તિનું સમીકરણ મેળવો.

એક કારમાં રહેલો ડ્રાઈવર,એક ઉભી દીવાલ તરફ જઈ રહ્યો છે,તે નોંધે છે કે જ્યારે તેના કારના હોર્નની આવૃત્તિ દીવાલ પરથી પરાવર્તિત થઈને પાછી આવે છે ત્યારે તે $440 \, Hz$ થી બદલાઈને $480 \, Hz$ થઈ જાય છે. જો હવામાં અવાજની ઝડપ $345 \, m/s$ હોય,તો કારની ઝડપ $....... \, km/hr$ છે.

એક સ્થિર ઉદગમ $102 \ Hz$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. બે અવલોકનકારો ધ્વનિના ઉદગમથી વિરુદ્ધ દિશામાં, દરેક ધ્વનિની ઝડપના $10 \%$ જેટલી ઝડપથી દૂર જઈ રહ્યા છે. અવલોકનકારો દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે ધ્વનિનો સ્ત્રોત સ્થિર શ્રોતાથી દૂર જાય છે,ત્યારે આપણને $f_{L} < f_{S}$ મળે છે. શા માટે?

જ્યારે ધ્વનિનો સ્ત્રોત સ્થિર અવલોકનકારને ઓળંગીને જાય છે,ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતો આભાસી આવૃત્તિમાં ફેરફાર,જ્યારે $V_s << V$ હોય,ત્યારે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo