એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને તેનું કોણીય સ્થાનાંતર (રેડિયનમાં) $\theta = \frac{t^{2}}{20} + \frac{t}{5}$ દ્વારા આપવામાં આવે છે. જો $t = 4 \ s$ ના અંતે કોણીય વેગ $k$ હોય,તો $5k$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $0.6$
  • B
    $5$
  • C
    $3$
  • D
    $1.5$

Explore More

Similar Questions

જો $\frac{d}{d x}\left\{\left(\frac{x-1}{x-\sqrt{x}}\right) e^{2 x+1}\right\}=\frac{x-1}{x-\sqrt{x}} e^{2 x+1} f(x)$ હોય, તો $f(4)=$

જો $A = \frac{2^x \cot x}{\sqrt{x}}$ હોય,તો $\frac{dA}{dx} = $

Difficult
View Solution

જો $f(x) = x^4 - x^3 + 7x^2 + 14$ હોય,તો $f^{\prime}(5)$ ની કિંમત શું થાય?

વિધેય $|x - 1| + |x - 3|$ નું $x = 2$ બિંદુએ વિકલિત સહગુણક શું છે?

જો $y = f\left( \frac{5x + 1}{10x^2 - 3} \right)$ અને $f'(x) = \cos x$ હોય,તો $\frac{dy}{dx} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo