યંગના પ્રયોગમાં $5890 \ \mathring A$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે,તો શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\%$ જેટલી વધારવી હોય,તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.

  • A
    તરંગલંબાઈમાં $589 \ \mathring A$ જેટલો વધારો કરવો જોઈએ.
  • B
    તરંગલંબાઈમાં $589 \ \mathring A$ જેટલો ઘટાડો કરવો જોઈએ.
  • C
    તરંગલંબાઈમાં $6479 \ \mathring A$ જેટલો વધારો કરવો જોઈએ.
  • D
    તરંગલંબાઈમાં કશો જ ફેરફાર ન કરવો જોઈએ.

Explore More

Similar Questions

$YDSE$ પ્રયોગમાં,$4^{\text{th}}$ અપ્રકાશિત શલાકા (dark band) એક સ્લિટની સામે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે? ($d=$ સ્લિટ્સ વચ્ચેનું અંતર,$D=$ સ્ત્રોત અને પડદા વચ્ચેનું અંતર)

યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.2 \, mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ $10\%$ જેટલી વધે અને સ્લિટ વચ્ચેનું અંતર $10\%$ જેટલું વધે,તો નવી શલાકાની પહોળાઈ ..... $mm$ થશે.

$Y.D.S.E.$ માં જો પ્રકાશની તરંગલંબાઈ $200 \ nm$ અને $d = 700 \ nm$ હોય,તો પડદા પર કેટલા મહત્તમ (maxima) મેળવી શકાય?

Difficult
View Solution

પ્રકાશના ચાર એકવર્ણી અને સુસંબદ્ધ ઉદગમો,જે $\lambda$ તરંગલંબાઈના સમાન કળામાં તરંગો ઉત્સર્જિત કરે છે,તેમને $x$-અક્ષ પર $x = 0, d, 2d$ અને $3d$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. તો:

જો ફ્રિન્જની પહોળાઈ $0.4 \,mm$ હોય, તો એક જ બાજુએ પાંચમી પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત ફ્રિન્જ વચ્ચેનું અંતર કેટલું થાય ($\,mm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo