જો સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $Pn + Qn^2$ હોય,જ્યાં $P$ અને $Q$ અચળ હોય,તો સામાન્ય તફાવત કેટલો થાય?

  • A
    $2Q$
  • B
    $P + Q$
  • C
    $2P$
  • D
    $P - Q$

Explore More

Similar Questions

$6$ વડે ભાગતા $4$ શેષ વધતી હોય તેવી તમામ બે અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય,તો $(a - c)^2 = \dots$

ધારો કે $S_{n}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો દર્શાવે છે. જો $S_{10} = 530$ અને $S_{5} = 140$ હોય,તો $S_{20} - S_{6}$ ની કિંમત શોધો:

ધારો કે $AP(a; d)$ એ પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d > 0$ ધરાવતી અનંત સમાંતર શ્રેણીના તમામ પદોનો ગણ દર્શાવે છે. જો $AP(1; 3) \cap AP(2; 5) \cap AP(3; 7) = AP(a; d)$ હોય,તો $a + d$ ની કિંમત શોધો.

જો એક $A.P.$ ના પ્રથમ,બીજા અને છેલ્લા પદો અનુક્રમે $a, b$ અને $2a$ હોય,તો તેનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo