જો એક $A.P.$ ના પ્રથમ,બીજા અને છેલ્લા પદો અનુક્રમે $a, b$ અને $2a$ હોય,તો તેનો સરવાળો કેટલો થાય?

  • A
    $\frac{ab}{b - a}$
  • B
    $\frac{ab}{2(b - a)}$
  • C
    $\frac{3ab}{2(b - a)}$
  • D
    $\frac{3ab}{4(b - a)}$

Explore More

Similar Questions

જો સમાંતર શ્રેણીનું $7$ મું પદ $40$ હોય,તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.

$a, (a + d), (a + 2d), \dots$ $A$.$P$. ના પ્રથમ $n$ પદોનો મધ્યક શોધો.

સમાંતર શ્રેણીનું $r$-મું પદ $T_r$ છે. તેનું પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ છે. જો કેટલાક ધન પૂર્ણાંકો $m, n, m \neq n,$ માટે $T_m = 1/n$ અને $T_n = 1/m$ હોય,તો $a - d = \dots\dots.$

$100$ અને $1000$ ની વચ્ચેની $9$ વડે ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

જો ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ $a, b, c$ સમાંતર શ્રેણી ($A$.$P$.) માં હોય અને $abc = 4$ હોય, તો $b$ ની ન્યૂનતમ શક્ય કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo