ધારો કે $A(h, k)$,$B(1, 1)$ અને $C(2, 1)$ એ $AC$ કર્ણવાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $1$ હોય,તો $k$ ના મૂલ્યોનો ગણ નીચેનામાંથી કયો હોઈ શકે?

  • A
    $(1, 3)$
  • B
    $(0, 2)$
  • C
    $(-1, 3)$
  • D
    $(-3, -2)$

Explore More

Similar Questions

$y = m_1x + c_1$,$y = m_2x + c_2$ અને $x = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

જો ચોરસના સામ-સામેના બે શિરોબિંદુઓ $(5, -4)$ અને $(-3, 2)$ હોય,તો તેનું ક્ષેત્રફળ શોધો.

જો બિંદુઓ $(k, 3), (2, k)$ અને $(-k, 3)$ સમરેખ હોય,તો $k$ ની કિંમતો શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ $4x + 5y = 0$ અને $7x + 2y = 0$ છે. જો એક વિકર્ણનું સમીકરણ $11x + 7y = 9$ હોય,તો બીજા વિકર્ણનું સમીકરણ શું હશે?

ધારો કે $x+y=10$ અને યામ અક્ષો દ્વારા એક ત્રિકોણ રચાય છે. તો ત્રિકોણની અંદર આવેલા બિંદુઓ $(x, y)$ ની સંખ્યા,જ્યાં $x$ અને $y$ પ્રાકૃતિક સંખ્યાઓ છે,તે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo