જો $n = 1983!$ હોય,તો પદાવલિ $\frac{1}{\log_2 n} + \frac{1}{\log_3 n} + \frac{1}{\log_4 n} + \dots + \frac{1}{\log_{1983} n}$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $0$
  • C
    $1983$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રાચલ $k$ ના વાસ્તવિક મૂલ્યોની સંખ્યા કેટલી હશે,જેના માટે સમીકરણ $({\log _{16}}x)^2 - {\log _{16}}x + {\log _{16}}k = 0$ નો માત્ર એક જ ઉકેલ હોય,જ્યારે સહગુણકો વાસ્તવિક હોય?

Difficult
View Solution

જો $\log _{2} 6 + \frac{1}{2x} = \log _{2} (2^{\frac{1}{x}} + 8)$ હોય, તો $x$ ની કિંમતો શોધો.

જો $\frac{\log x}{b-c}=\frac{\log y}{c-a}=\frac{\log z}{a-b}$ હોય,તો $x^{b+c} \cdot y^{c+a} \cdot z^{a+b}$ ની કિંમત શોધો.

જો ${\log _{0.04}}(x - 1) \ge {\log _{0.2}}(x - 1)$ હોય,તો $x$ કયા અંતરાલમાં છે?

Difficult
View Solution

જો $\log _{7} 2 = \lambda$ હોય, તો $\log _{49} (28)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo