$M$ દળ ધરાવતો એક સ્થિર પદાર્થ ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે,જેમાંથી દરેક $M/4$ દળના બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં અનુક્રમે $3 \ m/s$ અને $4 \ m/s$ ના વેગથી ફેંકાય છે. ત્રીજો ટુકડો કેટલા વેગથી ફેંકાશે ($m/s$ માં)?

  • A
    $1.5$
  • B
    $2.0$
  • C
    $2.5$
  • D
    $3.0$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો ઉમદા વાયુ સૌથી વધુ ધ્રુવીયતા (polarizability) ધરાવે છે?

એક બાળકનો જન્મ નાની પૂંછડી સાથે થયો છે. આ કઈ ઘટના દર્શાવે છે?

જો $x > 0$ અને $x^y = e^{x-y}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $A_i$ $(i=1, 2, 3, \ldots, n)$ એ $n$ સ્વતંત્ર ઘટનાઓ હોય અને દરેક $i$ માટે $P(A_i) = \frac{1}{1+i}$ હોય, તો $A_i$ માંથી એક પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

એક સોનોમીટરના તારને ધાતુના ગોળાને લટકાવીને ખેંચવામાં આવે છે. તારની મૂળભૂત આવૃત્તિ '$n_1$' છે. જ્યારે ગોળાને સંપૂર્ણપણે પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તારની કંપન આવૃત્તિ '$n_2$' થાય છે. ધાતુના ગોળાની સાપેક્ષ ઘનતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo