સુરેખ સમીકરણોની સંહતિ $x+y+z=5$,$x+2y+\lambda^2 z=9$,અને $x+3y+\lambda z=\mu$ ધ્યાનમાં લો,જ્યાં $\lambda, \mu \in R$. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    જો $\lambda=1$ અને $\mu=13$ હોય તો સંહતિને અનંત ઉકેલો છે.
  • B
    જો $\lambda=1$ અને $\mu \neq 13$ હોય તો સંહતિ અસંગત છે.
  • C
    જો $\lambda \neq 1$ અને $\mu=13$ હોય તો સંહતિ સુસંગત છે.
  • D
    જો $\lambda \neq 1$ અને $\mu \neq 13$ હોય તો સંહતિને અનન્ય ઉકેલ છે.

Explore More

Similar Questions

સમીકરણોની સિસ્ટમ $2x + 6y = -11$,$6x + 20y - 6z = -3$ અને $6y - 18z = -1$ એ

ત્રણ સંખ્યાઓનો સરવાળો $6$ છે. ત્રીજી સંખ્યાના ત્રણ ગણામાં પ્રથમ સંખ્યા ઉમેરતા $7$ મળે છે. પ્રથમ સંખ્યાના ત્રણ ગણામાં બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો ઉમેરતા આપણને $12$ મળે છે. આ સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય?

જો સુરેખ સમીકરણોની સંહતિ : $x+y+2z=6$,$2x+3y+az=a+1$,$-x-3y+bz=2b$ જ્યાં $a, b \in R$,ને અનંત ઉકેલો હોય,તો $7a+3b$ ની કિંમત શોધો :

જો સુરેખ સમીકરણોની સંહતિ $2x + 2y + 3z = a$,$3x - y + 5z = b$,અને $x - 3y + 2z = c$,જ્યાં $a, b, c$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે,ને એકથી વધુ ઉકેલ હોય,તો:

જો સમીકરણોની સિસ્ટમ $x+y+z=1$, $x+2y+4z=k$ અને $x+4y+10z=k^2$ સુસંગત હોય, તો $k$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo