$A(-1, -1)$ અને $B(2, 1)$ બિંદુઓને જોડતી રેખા,$C(3, 4)$ અને $D(1, 2)$ બિંદુઓને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

  • A
    $7: 5$ અંતઃવિભાજન
  • B
    $7: 5$ બહિર્વિભાજન
  • C
    $7: 11$ અંતઃવિભાજન
  • D
    $7: 11$ બહિર્વિભાજન

Explore More

Similar Questions

રેખાનું સમીકરણ શોધો જે અક્ષો સાથે કાટકોણ ત્રિકોણ બનાવે છે,જેનું ક્ષેત્રફળ $6$ ચોરસ એકમ છે અને કર્ણ $5$ એકમ છે.

રેખા $5x - 12y + 6 = 0$ ને લંબ રેખા $L$ એ $Y$-અક્ષ પર ધન અંતઃખંડ બનાવે છે. જો ઉગમબિંદુથી રેખા $L$ નું અંતર $2$ એકમ હોય અને ઉગમબિંદુથી રેખા $L$ પર દોરેલા લંબ દ્વારા ધન $X$-અક્ષ સાથે બનાવેલો ખૂણો $\theta$ હોય,તો $\tan \theta + \cot \theta =$

એક રેખા દ્વારા $y$-અક્ષ પરનો અંતઃખંડ $x$-અક્ષ પરના અંતઃખંડ કરતા બમણો છે અને રેખા $(1, 2)$ માંથી પસાર થાય છે,તો તેનું સમીકરણ શોધો.

એક રેખાનું સમીકરણ શોધો,જેનું ઉગમબિંદુથી લંબ અંતર $7$ એકમ છે અને ઉગમબિંદુમાંથી રેખા પર દોરેલો લંબ ધન $X$-અક્ષ સાથે $120^{\circ}$ નો ખૂણો બનાવે છે.

જો $x \cos \theta + y \sin \theta = p$ એ રેખા $x + 2y + 1 = 0$ નું અભિલંબ સ્વરૂપ હોય અને $y = mx + c$ એ ઢાળ-અંતઃખંડ સ્વરૂપ હોય,તો $\tan^{-1}(\tan \theta + m + c) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo