જો $L$ એ $(-1, 1)$ બિંદુમાંથી પસાર થતી અને $6x^2 - xy - 12y^2 = 0$ અને $15x^2 + 14xy - 8y^2 = 0$ રેખાઓની જોડીની સામાન્ય રેખાને સમાંતર રેખા હોય,તો વક્ર $2x^2 - xy - y^2 + x - y = 0$ અને રેખા $L$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડીનું સમીકરણ શું છે?

  • A
    $x^2 - xy - y^2 = 0$
  • B
    $x^2 + xy - y^2 = 0$
  • C
    $x^2 - y^2 = 0$
  • D
    $2x^2 + 3xy - 6y^2 = 0$

Explore More

Similar Questions

વક્ર $(x - h)^2 + (y - k)^2 - c^2 = 0$ અને રેખા $kx + hy = 2hk$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ હોય,તો

Difficult
View Solution

$(-1, 1)$ અને $(2, -4)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

$x^2+2xy+y^2-8ax-8ay-9a^2=0$ દ્વારા દર્શાવવામાં આવતી સમાંતર રેખાઓની જોડી વચ્ચેનું અંતર $...$ એકમ છે.

જો $f(x, y) = 0$ એ ઉગમબિંદુને રેખા $4x - 6y - 2 = 0$ અને વક્ર $3x^2 - 4xy + 5y^2 - 2x + y - 6 = 0$ ના છેદબિંદુઓ સાથે જોડતી રેખાઓનું સંયુક્ત સમીકરણ હોય,તો $\frac{f(1, -1)}{f(-1, -1)} = $

વક્ર $x^2+xy+y^2+x+3y+1=0$ અને રેખા $x+y+2=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo