જો $x$ ના તમામ વાસ્તવિક મૂલ્યો માટે $\frac{4x^2 + 1}{64x^2 - 96x \sin \alpha + 5} < \frac{1}{32}$ હોય,તો $\alpha$ કયા અંતરાલમાં હશે?

  • A
    $(0, \pi/3)$
  • B
    $(\pi/3, 2\pi/3)$
  • C
    $(4\pi/3, 5\pi/3)$
  • D
    $b$ અથવા $c$ બંને

Explore More

Similar Questions

$a$ ના એવા ધન પૂર્ણાંક મૂલ્યોનો ગણ $S$ ધારો કે જેના માટે $\frac{ax^2+2(a+1)x+9a+4}{x^2-8x+32} < 0, \forall x \in R$ થાય. તો $S$ માં રહેલા ઘટકોની સંખ્યા કેટલી છે?

જો $x^2+2px-2p+8>0$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે હોય,તો $p$ ની તમામ શક્ય કિંમતોનો ગણ કયો છે?

જો $[x]$ એ $x$ થી વધુ ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે,તો $[x]^2-7[x]+12 \leq 0$ નું સમાધાન કરતા $x$ ના મૂલ્યો કયા છે?

જો $\alpha_1, \alpha_2$ અને $\alpha_3$ એ $x^3+3x+2=0$ ના બીજ હોય,તો $\alpha_1^5+\alpha_2^5+\alpha_3^5=$

$R$ માં અસમતા $x^2 - 2x + 5 \leq 0$ ના તમામ ઉકેલોનો ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo