$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = x - 1$,$BM = x + 1$ અને $CM = x + 4$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $5$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $BD = 2 \sqrt{30}$ અને $CD = 6$ હોય,તો $AC = \ldots$

Difficult
View Solution

એક લંબચોરસની બે પાસપાસેની બાજુઓના માપ $12$ અને $35$ છે. તો,લંબચોરસના વિકર્ણની લંબાઈ .......... છે.

$\Delta ABC$ માં,$AB = 6\sqrt{3} \text{ cm}$,$AC = 12 \text{ cm}$,અને $BC = 6 \text{ cm}$ છે. ખૂણો $B$ (અંશમાં) કેટલો છે?

Difficult
View Solution

$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $AB \parallel DC$ છે. $E$ અને $F$ એ અનુક્રમે સમાંતર ન હોય તેવી બાજુઓ $AD$ અને $BC$ પરના બિંદુઓ છે,જેથી $EF \parallel AB$ થાય (આકૃતિ જુઓ). સાબિત કરો કે $\frac{AE}{ED} = \frac{BF}{FC}$.

$\Delta XYZ$ માં,$m\angle Y = 90^{\circ}$ અને $\overline{YP}$ મધ્યગા છે. જો $YP = 6$ હોય,તો $XZ = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo