$\frac{1}{1 + \sqrt{x}}, \frac{1}{1 - x}, \frac{1}{1 - \sqrt{x}}$ કઈ શ્રેણીમાં છે?

  • A
    સ્વરિત શ્રેણી
  • B
    સમગુણોત્તર શ્રેણી
  • C
    સમાંતર શ્રેણી
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

જો $a, b, c$ એ સમાંતર શ્રેણી $(A.P.)$ અને સમગુણોત્તર શ્રેણી $(G.P.)$ બંનેમાં હોય,તો......

જો ત્રણ ભિન્ન સંખ્યાઓ $a, b, c$ એ $G.P.$ માં હોય અને સમીકરણો $ax^2 + 2bx + c = 0$ અને $dx^2 + 2ex + f = 0$ નું એક સામાન્ય બીજ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો કોઈ બે સંખ્યાઓ માટે સમાંતર મધ્યક $(AM)$ $= 16$ અને સ્વરીત મધ્યક $(HM)$ $= \frac{63}{4}$ હોય,તો સમગુણોત્તર મધ્યક $(GM)$ કેટલો થશે?

Difficult
View Solution

જો $a, b, c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો $\frac{d}{a}, \frac{e}{b}, \frac{f}{c}$ કઈ શ્રેણીમાં હોય જેથી સમીકરણો $ax^2 + 2bx + c = 0$ અને $dx^2 + 2ex + f = 0$ ના બીજ સમાન હોય?

જો $a, b, c$ એ $G.P.$ માં હોય અને $a + x, b + x, c + x$ એ $H.P.$ માં હોય,તો $x$ ની કિંમત શું થાય? ($a, b, c$ ભિન્ન સંખ્યાઓ છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo