ધારો કે $a, b, c$ ત્રણ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે જેથી સમીકરણ $\sqrt{3} a \cos x + 2 b \sin x = c$,$x \in [-\frac{\pi}{2}, \frac{\pi}{2}]$ ના બે ભિન્ન વાસ્તવિક બીજ $\alpha$ અને $\beta$ છે,જ્યાં $\alpha + \beta = \frac{\pi}{3}$ છે. તો $\frac{b}{a}$ નું મૂલ્ય શોધો.

  • A
    $0.1$
  • B
    $0.5$
  • C
    $-0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $\tan \theta + \sin \theta = m$ અને $\tan \theta - \sin \theta = n$ હોય,તો

જો $\tan \theta - \cot \theta = a$ અને $\sin \theta + \cos \theta = b$ હોય,તો ${({b^2} - 1)^2}({a^2} + 4)$ ની કિંમત શોધો.

જો $\cos A = m \cos B$ હોય,તો

ધારો કે $a, b, c$ એ ત્રિકોણની બાજુઓ છે. જો $t$ એ પદાવલિ $\frac{a^2+b^2+c^2}{ab+bc+ca}$ દર્શાવે છે,તો $t$ ની તમામ શક્ય કિંમતોનો ગણ કયો છે?

જો $\cos (\theta - \alpha ), \cos \theta$ અને $\cos (\theta + \alpha )$ એ $H.P.$ માં હોય, તો $\cos \theta \sec \frac{\alpha }{2}$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo