ધારો કે $\alpha, \beta$ એ $x^2+5x+6=0$ ના બીજ છે અને $\gamma, \delta$ એ $y^2+6y+7=0$ ના બીજ છે. તો $(\alpha, \gamma)$ અને $(\beta, \delta)$ ને વ્યાસના અંત્યબિંદુઓ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શું છે?

  • A
    $x^2+y^2+5x+6y+10=0$
  • B
    $x^2+y^2+5x+6y+11=0$
  • C
    $x^2+y^2+5x+6y+13=0$
  • D
    $x^2+y^2+5x+6y+12=0$

Explore More

Similar Questions

ચાર ભિન્ન બિંદુઓ $(2k, 3k), (1, 0), (0, 1)$ અને $(0, 0)$ એક વર્તુળ પર આવેલા હોય,તો $k$ ની કિંમત શોધો:

વર્તૂળ $x^2 + y^2 - 4x - 6y + 4 = 0$ ના વ્યાસની લંબાઈ કેટલી છે?

$2x^2 + 2y^2 = 9$ વર્તુળના પ્રચલ સમીકરણો કયા છે?

$(2, 2)$ કેન્દ્ર ધરાવતા અને $(4, 5)$ બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

નીચેનામાંથી કયું વર્તુળનું સમીકરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo