સંકર સંખ્યા $z$ નો બિંદુપથ શોધો કે જેથી $\arg \left(\frac{z-2}{z+2}\right)=\frac{\pi}{3}$ થાય.

  • A
    એક વર્તુળ
  • B
    એક સીધી રેખા
  • C
    એક પરવલય
  • D
    એક ઉપવલય

Explore More

Similar Questions

જો $z$ અને $\omega$ બે શૂન્યતર સંકર સંખ્યાઓ એવી હોય કે જેથી $|z \omega|=1$ અને $\operatorname{Arg}(z) - \operatorname{Arg}(\omega) = \frac{\pi}{2}$ થાય,તો $\bar{z} \omega =$

$z_1, z_2, z_3$ એ આર્ગેન્ડ સમતલમાં ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ દર્શાવે છે. જો $|z_1-z_2|=\sqrt{25-12\sqrt{3}}$,$|\frac{z_1-z_3}{z_2-z_3}|=\frac{3}{4}$ અને $\angle ACB=30^{\circ}$ હોય,તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો $z_{1}$ અને $z_{2}$ બે શૂન્યતર સંકર સંખ્યાઓ એવી હોય કે જેથી $\frac{z_{1}}{z_{2}}+\frac{z_{2}}{z_{1}}=1$ થાય, તો ઉગમબિંદુ અને $z_{1}$ તથા $z_{2}$ દ્વારા દર્શાવતા બિંદુઓ:

ધારો કે $z$ એક એવી સંકર સંખ્યા છે કે જેથી $|z + 2| = |z - 2|$ અને $\arg\left(\frac{z + 3}{z - i}\right) = \frac{\pi}{4}$ થાય. તો $|z|^2$ ની કિંમત શોધો:

આર્ગેન્ડ સમતલમાં બિંદુ $P$ એ સંકર સંખ્યા $z=x+iy$ દર્શાવે છે. જો $\frac{2z-i}{z-2}$ એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo