જો એક નિષ્પક્ષ સિક્કાને $10$ વખત ઉછાળવામાં આવે,તો વધુમાં વધુ છ છાપ મળે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{53}{64}$
  • B
    $\frac{11}{64}$
  • C
    $\frac{21}{64}$
  • D
    $\frac{43}{64}$

Explore More

Similar Questions

દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $82.5$ અને $1350$ છે. દ્વિપદી વિતરણમાં પ્રયત્નોની સંખ્યા કેટલી છે?

જો $X \sim B(4, p)$ અને $P(X=0)=\frac{16}{81}$ હોય,તો $P(X=4)=$

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત $1$ કરતા મોટી હોય તેની સંભાવના કેટલી થાય?

જો $X \sim B(7, p)$ એ દ્વિપદી ચલ હોય અને $P(X=3)=P(X=5)$ હોય, તો $p=$

$4$ બાળકો ધરાવતા પરિવારમાં, ઓછામાં ઓછી બે છોકરીઓ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo