જો એક ચલ રેખા,$3x + 4y - \lambda = 0$ એવી હોય કે જેથી બે વર્તુળો $x^2 + y^2 - 2x - 2y + 1 = 0$ અને $x^2 + y^2 - 18x - 2y + 78 = 0$ તેની વિરુદ્ધ બાજુઓ પર હોય,તો $\lambda$ ના તમામ મૂલ્યોનો ગણ કયો અંતરાલ છે?

  • A
    $(2, 17)$
  • B
    $[13, 23]$
  • C
    $[12, 21]$
  • D
    $(23, 31)$

Explore More

Similar Questions

પરવલય $y^2=8x$ અને વર્તુળ $x^2+y^2=2$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ $ax+by+2=0$ છે. જો $-\frac{a}{b} > 0$ હોય,તો $3a^2+2b+1=$

જો વર્તુળો $x^2+y^2=9$ અને $x^2+y^2-8x-6y+n^2=0$,જ્યાં $n \in \mathbb{Z}$ ને બરાબર બે સામાન્ય સ્પર્શકો હોય,તો $n$ ના મૂલ્યોની સંખ્યા કેટલી થાય?

અચળ બિંદુ $P(\alpha, \beta)$ માંથી દોરેલ રેખા,વર્તુળ $x^2 + y^2 = r^2$ ને $A$ અને $B$ આગળ છેદે છે,તો $PA \cdot PB = \dots$

એક વર્તુળ રેખા $2x + y - 10 = 0$ ને $(3, 4)$ બિંદુએ સ્પર્શે છે અને $(1, -2)$ બિંદુમાંથી પસાર થાય છે. તો વર્તુળ પર આવેલું બિંદુ કયું છે?

એક વર્તુળ $S \equiv x^2+y^2+2gx+2fy+6=0$ એ બીજા વર્તુળ $x^2+y^2-6x-6y-6=0$ ને લંબછેદી રીતે કાપે છે. જો વર્તુળો $S=0$ અને $x^2+y^2+6x+6y+2=0$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો વર્તુળ $S=0$ ની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo