$\triangle ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકોના સમીકરણો અનુક્રમે $x-y+5=0$ અને $x+2y+5=0$ છે. જો $A$ એ $(1, -2)$ હોય,તો રેખા $BC$ નું સમીકરણ શું થાય?

  • A
    $14x+23y-40=0$
  • B
    $12x+17y-28=0$
  • C
    $14x-29y-30=0$
  • D
    $7x-12y+15=0$

Explore More

Similar Questions

રેખા $x+3y=7$ માં બિંદુ $(3,8)$ નું પ્રતિબિંબ શું છે?

$y-x=0$ એ ત્રિકોણ $ABC$ ની એક બાજુનું સમીકરણ છે. ત્રિકોણ $ABC$ ના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર અનુક્રમે $(5,8)$ અને $(2,3)$ છે. ત્રિકોણની કોઈપણ બાજુની સાપેક્ષમાં લંબકેન્દ્રનું પ્રતિબિંબ તેના પરિવર્તુળ પર આવેલું છે. તો ત્રિકોણના પરિવર્તુળની ત્રિજ્યા શોધો.

રેખાઓ $x+y-1=0$ અને $x-y+1=0$ ના છેદબિંદુ,બિંદુ $P(1,1)$,અને આ બિંદુમાંથી રેખાઓ પર દોરેલા લંબના લંબપાદ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો:

$P$ ના ધ્રુવીય યામ $\left(2, \frac{\pi}{6}\right)$ છે. જો $Q$ એ $X$-અક્ષની સાપેક્ષે $P$ નું પ્રતિબિંબ હોય,તો $Q$ ના ધ્રુવીય યામ શું થશે?

જો રેખા $2x - 3y + 5 = 0$ એ $(1, -2)$ અને $(\alpha, \beta)$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક હોય,તો $\alpha + \beta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo